Trust Programs

ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ

મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર દ્વારા સમાજસેવાના હેતુથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમ દ્વારા શિયાળાની ઠંડીમાં ગરીબ અને વંચિત પરિવારોને થોડી રાહત મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા સતત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dt.16.12.2025

પ્રથમ કાર્યક્રમ,જે બાળકો “ઉડાન” ના રવિવારના શિક્ષણ કાર્યક્રમમાં નિયમિત રીતે જોડાય છે, તેવા પરિવારને લાભ મળે તે હેતુથી

🔹 ધાબળાની સંખ્યા: 30 ગરમ ધાબળા
🔹 સ્થળ: સુરમંદિર સામે, ઝુંપડપટ્ટી, પાલનપુર
🔹 સંયોજક: મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર

Read More

બીજો કાર્યક્રમ

🔹 ધાબળાની સંખ્યા: 90 ગરમ ધાબળા
🔹 તા: 19/12/2025, શુક્રવાર
🔹 સમય: સાંજે 6:00 કલાકે
🔹 સ્થળ: સર્વોદય કન્યા છાત્રાલય, ગોબરી રોડ, પાલનપુર
🔹 ધાબળાના દાતાશ્રી: મહેન્દ્રભાઈ ચડોતરીયા મિત્ર વર્તુળ
🔹 સંયોજક: મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર

Read More

Dt.19.12.2025

Dt.20.12.2025

ત્રીજો કાર્યક્રમ

🔹 કુલ ધાબળાની સંખ્યા: 170 ગરમ ધાબળા વિતરણ
🔹 તા: 20/12/2025, શનિવાર
🔹 સમય: સવારે 11:30 કલાકે
🔹 સ્થળ: શ્રી ધુધળીનાથ મહાદેવ, કરમાવાદ તળાવ એરીયા, જલોત્રા
🔹 સંયોજક: મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર

Read More